ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને મળે કામકાજમાં સફળતા, થઈ શકે છે લાભ

આજનું પંચાંગતારીખ :-27 જૂન 2022, સોમવારતિથિ :- જેઠ વદ ચૌદસરાશિ :- મિથુન (ક, છ, ધ)નક્ષત્ર :- રોહિણી (16.02) પછી મૃગશીર્ષયોગ :- 06.46 પછી ગંડકરણ :- વિષ્ટિ 16.39 પછી શુકનદિન વિશેષ· સૂર્યોદય :- સવારે 05:56· સૂર્યાસ્ત :- સાંજે 19:28 · અભિજીત મૂહૂર્ત :- 11:55 થી 12:51 સુધી· રાહુકાળ :- 7:3 7 થી 9:38 સુધીમેષ અજે એક નવી નોકરી મળી શકે તેમ છે પરંતુ તેમાં સમયાંતરે લાભ મળે.વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે .અભ્યાસમાં ધ્યાન આપો. નવુ ઘર લઈ શકà
02:11 AM Jun 27, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ :-27 જૂન 2022, સોમવારતિથિ :- જેઠ વદ ચૌદસરાશિ :- મિથુન (ક, છ, ધ)નક્ષત્ર :- રોહિણી (16.02) પછી મૃગશીર્ષયોગ :- 06.46 પછી ગંડકરણ :- વિષ્ટિ 16.39 પછી શુકનદિન વિશેષ· સૂર્યોદય :- સવારે 05:56· સૂર્યાસ્ત :- સાંજે 19:28 · અભિજીત મૂહૂર્ત :- 11:55 થી 12:51 સુધી· રાહુકાળ :- 7:3 7 થી 9:38 સુધીમેષ અજે એક નવી નોકરી મળી શકે તેમ છે પરંતુ તેમાં સમયાંતરે લાભ મળે.વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે .અભ્યાસમાં ધ્યાન આપો. નવુ ઘર લઈ શકà

આજનું પંચાંગ

તારીખ :-27 જૂન 2022, સોમવાર

તિથિ :- જેઠ વદ ચૌદસ

રાશિ :- મિથુન (ક, છ, ધ)

નક્ષત્ર :- રોહિણી (16.02) પછી મૃગશીર્ષ

યોગ :- 06.46 પછી ગંડ

કરણ :- વિષ્ટિ 16.39 પછી શુકન

દિન વિશેષ

· સૂર્યોદય :- સવારે 05:56

· સૂર્યાસ્ત :- સાંજે 19:28 

· અભિજીત મૂહૂર્ત :- 11:55 થી 12:51 સુધી

· રાહુકાળ :- 7:3 7 થી 9:38 સુધી

મેષ 
અજે એક નવી નોકરી મળી શકે તેમ છે પરંતુ તેમાં સમયાંતરે લાભ મળે.
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે .
અભ્યાસમાં ધ્યાન આપો. 
નવુ ઘર લઈ શકો છો.
સમય સારો દેખાય છે.
વૃષભ રાશી
કામકાજમાં સફળતા મળે.
ઉતાવળ કરવી નહીં.
શેરબજારમાં થી દૂર રહેવું.
મનની મુરાદો પૂરી થાય.
મિથુન રાશિ
નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું.
ઘરેલુ વાદ વિવાદની સંભાવના.
કોર્ટ કચેરીમાં ફાયદો.
યાત્રા પ્રવાસ નો યોગ બને છે.
નવી નોકરી પ્રાપ્ત થઈ શકે.
કર્ક રાશિ
ધારેલી ઈચ્છા પૂરી થશે.
ભાગીદારો વચ્ચે મતભેદ ટાળો.
વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું.
નવા મકાન કે દુકાન ખરીદવાનો યોગ બને છે. 
આંધળો વિશ્વાસ કરવો નહીં.
સિંહ રાશી
કામકાજમાં સફળતા મળશે. 
નોકરીમાં પ્રમોશન અથવા તો ટ્રાન્સફર થઇ શકે.
સંતાન અંગેની ચિંતામાં રાહત.
અભ્યાસ અર્થે વિદેશ જઈ શકાય.
કન્યા રાશી
તમે જે ધારેલું તે કાર્ય પાર પડશે.
 સરકારી કામકાજમાં ફાયદો થાય.
 ઘરમાં નવા મહેમાનના સંકેતો મળે છે.
દગો ફરેબ ન થાય તેની કાળજી લેવી.
તુલા રાશી
તમારા માટે એકંદરે દિવસ શુભ છ.
જૂના મિત્રોની મુલાકાત ધંધામાં વધારો કરાવે.
કોર્ટ-કચેરીની બાબતે સફળતા મળશે.
લગ્ન વગેરેની વાતો પૂરી થશે.
સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપો.
વૃશ્ચિક રાશિ
તમારા માટે આજનો દિવસ ઉત્સાહનો છે. 
નવા કામકાજની શરૂઆત કરશો.
ધંધો બદલવાનું મૂળ ખોટું સાબિત થશે. 
પરાણે કોઈ કામ કરવું નહીં.
ધન રાશિ
તમારા માટે કૌટુંબિક વાતાવરણમાં રાહત મળે. 
આવકના સ્ત્રોતો વધે. 
વિદેશ યાત્રાના કાર્યમાં સફળતા મળે.
ધંધો કે વ્યાપાર આગળ વધી શકશે.
ખોટા માણસોથી દુર રહેવું.
મકર રાશિ
દિવસ એકંદરે સંઘર્ષમય રહેશે. 
જેના પર વિશ્વાસ કરો છો તેનાથી સાવધાન રહેવું. 
ખર્ચ પર કાબૂ રાખવો. 
ખોટા માર્ગે પૈસા ન કરાય તેની કાળજી રાખવી.
શેરબજારથી દૂર રહેવું.
કુંભ રાશિ
તમારા મનની ઇચ્છા પૂરી થશે.
સંતાન પ્રાપ્તિની ઇચ્છા પરિપૂર્ણ થાય. 
વિદેશ યાત્રા માટે યોગ્ય સમય છે.
સરકારી કામકાજમાં સફળતા મળશે. 
કોર્ટ-કચેરીમાં લાભ થાય.
મીન રાશિ
તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય.
ધંધા-વેપારમાં સફળતા મળે.
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે.
લગ્ન વગેરેની સમસ્યાઓનું સમાધાન થાય.
કોઈના પણ આ પર આંધળો વિશ્વાસ કરવો નહીં.
આજનો મહા ઉપાય
ઘરમાં જો નાણાની બચત ન થતી હોય તો તમારે નિયમિત રોજ સવારે વહેલા ઊઠીને. (ઓમ રીમ નમો સૂર્યાય સહસ્ત્ર કિરણ આય) મંત્રનોજાપ એક માળા કરવી અને સૂર્યને જળ ચડાવો
Tags :
AquariusAriesTauruscancerCapricornusGeminiGujaratFirstLeoLibraPiscesSagittariusScorpiusVirgo
Next Article