ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે અણધાર્યા લાભની તક મળે

આજનું પંચાંગતારીખ –  17 ડિસેમ્બર 2022, શનિવાર    તિથિ -  માગશર વદ નોમ   રાશિ -  કન્યા પ,ઠ,ણ  નક્ષત્ર -  ઉત્તરાફાલ્ગુની   યોગ -  આયુષ્માન   કરણ -  તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહૂર્ત -  12:15 થી 12:57 સુધી રાહુકાળ -  09:57 થી 11:16 સુધી આજે વૈભવલક્ષ્મી વ્રતનું શુભ આયોજન કરવું મહાલક્ષ્મીજીની પૂજા કરાવી   મેષ (અ,લ,ઈ) જે લોકો નોકરી નથી કરતા તેઓને નવી નોકરી મળી શકે છેવ્યવસાયમાં અચાનક નવા નિર્ણય લેવા પડેતમે પ્રોફેશનલ
02:37 AM Dec 17, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ –  17 ડિસેમ્બર 2022, શનિવાર    તિથિ -  માગશર વદ નોમ   રાશિ -  કન્યા પ,ઠ,ણ  નક્ષત્ર -  ઉત્તરાફાલ્ગુની   યોગ -  આયુષ્માન   કરણ -  તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહૂર્ત -  12:15 થી 12:57 સુધી રાહુકાળ -  09:57 થી 11:16 સુધી આજે વૈભવલક્ષ્મી વ્રતનું શુભ આયોજન કરવું મહાલક્ષ્મીજીની પૂજા કરાવી   મેષ (અ,લ,ઈ) જે લોકો નોકરી નથી કરતા તેઓને નવી નોકરી મળી શકે છેવ્યવસાયમાં અચાનક નવા નિર્ણય લેવા પડેતમે પ્રોફેશનલ
આજનું પંચાંગ
તારીખ –  17 ડિસેમ્બર 2022, શનિવાર  
  તિથિ -  માગશર વદ નોમ 
  રાશિ -  કન્યા પ,ઠ,ણ 
 નક્ષત્ર -  ઉત્તરાફાલ્ગુની 
  યોગ -  આયુષ્માન 
  કરણ -  તૈતિલ 
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત -  12:15 થી 12:57 સુધી 
રાહુકાળ -  09:57 થી 11:16 સુધી 
આજે વૈભવલક્ષ્મી વ્રતનું શુભ આયોજન કરવું 
મહાલક્ષ્મીજીની પૂજા કરાવી   
મેષ (અ,લ,ઈ) 
જે લોકો નોકરી નથી કરતા તેઓને નવી નોકરી મળી શકે છે
વ્યવસાયમાં અચાનક નવા નિર્ણય લેવા પડે
તમે પ્રોફેશનલ મોરચે નવું કામ કરી શકો છો
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ પરિણામ મળી શકે છે
ઉપાય – કુળદેવીને કમળનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
કુટુંબના સભ્યો સાથે સારો સંબંધ રહેશે
આજે તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો .
ગેસ સબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
તમારા બાળકોની કારકિર્દીની સમસ્યાનો હલ થશે
ઉપાય – કુમારિકાને ખીર-પુરી જમાડવા 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
જીવનસાથી સાથે મતભેદ થશે
વ્યવસાયિક લોકોને ઘણા ઓર્ડર મળી શકે છે
તમને તમારા સ્નાયુઓમાં દુખાવો થઈ શકે 
તમને ધંધામાં નફો ન મળી શકે
ઉપાય – સૌભાગ્યવતી સ્ત્રીને સણગાર આપવા 
શુભરંગ – પીસ્તા  
કર્ક (ડ,હ)
તમારા કાર્યોમાં વિલંબ થશે
તમારા પરિવારમાં મતભેદ થઈ શકે છે
તમારો લવ પાર્ટનરતમારા પ્રત્યે વફાદાર છે
રાજકારણીઓને ઉચ્ચ પદ પર બઢતી મળશે
ઉપાય – કાનકધારા સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – આછોવાદળી 
સિંહ (મ,ટ)
જીવનના દરેક તબક્કે સાવચેત રહેવાની જરૂર છે
આવનારો સમય આપના માટે જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવવાનો છે
આપની આર્થિક સમસ્યાઓ ઘણી હદે હળવી થઈ જશે
તમારા પ્રયત્નોનું મીઠું ફળ મેળવી શકશો
ઉપાય – ગાયમાતાની સેવા કરવી 
શુભરંગ – લાલ 
કન્યા (પ,ઠ,ણ) 
આપની કૌટુંબિક બાબતો પર ધ્યાન આપજો
આપના વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધવાની દિશા ખુલે
આજે‌ કુટુંબમાંથી ગેરસમજ ટાળજો
આજે તમને માનસિક પ્રસન્નતા અનુભવાય
ઉપાય – દહીંથી સ્નાન કરવું 
શુભરંગ – ચોક્લેટ  
તુલા (ર,ત) 
આજે તમને અણધારી લાભની તક આવી મળે
માનસી તણાવમાંથી બહાર આવી શકો છો
તમારા મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવામાં ધીરજ જરૂરી છે
આજે નકારાત્મક અને શંકાશીલતા જોડવાથી પ્રગતિ જણાય
ઉપાય – સફેદ આસનનું દાન કરવું 
શુભરંગ -  ગોલ્ડન 
વૃશ્ચિક (ન,ય) 
આપની અધુરી કામગીરીને પૂર્ણતા તરફ લઈ જશો
આપને અગત્યની કોઈ કામગીરી આડે વિઘ્નો હશે તો દૂર થવા લાગે
આપના નકારાત્મક નિરાશા જનક વિચારો છોડીને આશાવાદી રહેવાથી સુખ જણાય
આજના દિવસે આળસ છોડજો.
ઉપાય – શ્રી યંત્રની પૂજા કરાવી 
શુભરંગ – મોરપિંછ 
ધન (ભ,ધ,ફ,ઢ)
મહેનત નુંફળ મેળવવા રાહ જોવી પડે
આજે તમે તમારા આત્મબણના સહારે આગળ વધી શકશો
આજે તમને ધનનું નુક્શાન થતું જણાય 
આજે પરિવારથકી તમને સહાનુભુતી મળે 
ઉપાય – આજે નાની કુમારીકાને સણગાર આપવા  
શુભરંગ – પીળો  
મકર (ખ,જ) 
જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે ઘરમાં વાદવિવાદ ટાળવો
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય – ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ || મંત્ર જપ કરવા 
શુભરંગ – પર્પલ  
કુંભ (ગ,શ,સ,ષ)
જીવનસાથી સાથે સાથે વાદવિવાદ થયા કરે
લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે
આજે વસ્તુ સંભાળીને રાખવી
પરિવાર સાથે પ્રવાસના યોગ બને
ઉપાય – કપૂરનું દાન કરવું 
શુભરંગ – જાંબલી  
મીન (દ,ચ,ઝ,થ)
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
સામાજિક કાર્યોમાં રસ જાગે
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય – મંદિરમાં મધનું દાન કરવું 
શુભરંગ – કેસરી  
આજનો મહામંત્ર - ૐ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે | વિષ્ણુપત્ન્યૈ ચ ધીમહિ | 
                       તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ || 
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article