Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PGVCL Employee Death : મેંદરડામાં વીજ કરંટ લાગતા આસિસ્ટન્ટ લાઈનમેનનું મોત, બેદરકારી અંગે ઊઠ્યા સવાલ

PGVCL Employee Death : જૂનાગઢના મેંદરડામાં વીજ સમારકામ દરમિયાન PGVCLના આસિસ્ટન્ટ લાઈનમેન R.C. માલનું કરંટ લાગવાથી મોત થતા ગંભીર સવાલો ઊભા થયા છે. કર્મચારી ચાલુ ફિડર પર કામ કરવા ચઢ્યા હતા કે સંચારની કોઈ ભૂલ થઈ હતી તે અંગે તપાસ જરૂરી બની છે. પરિવારજનોએ જવાબદારી નક્કી કરી પોલીસ ફરિયાદની માંગ કરી છે, જ્યારે PGVCLએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
Advertisement

PGVCL Employee Death : જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાં વીજ સમારકામ દરમિયાન PGVCLના કર્મચારીનું કરંટ લાગવાથી કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ PGVCLમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા R.C. માલ સમારકામ માટે વીજ પોલ પર ચઢ્યા હતા, ત્યારે કથિત રીતે ફિડર ચાલુ હોવાથી તેઓ વીજ કરંટની ચપેટમાં આવ્યા અને તેમનું મોત થયું હતું.

Tags :
Advertisement

.

×