વિમાન ક્રેશ, કારણ શું ? AI-171 દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયની ફ્લાઇન (AIR INDIA FLIGHT) AI - 171 ક્રેશ થવા મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું (CIVIL AVIATION MINISTRY) મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલય નિવેદનમાં જણાવે છે કે, એરપોર્ટથી બે કિમી દુર આ દુર્ઘટના સર્જાઇ છે.
Advertisement
AHMEDABAD PLANE CRASH : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયની ફ્લાઇન (AIR INDIA FLIGHT) AI - 171 ક્રેશ થવા મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું (CIVIL AVIATION MINISTRY) મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલય નિવેદનમાં જણાવે છે કે, એરપોર્ટથી બે કિમી દુર આ દુર્ઘટના સર્જાઇ છે. 650 ફૂટ ઉપર ગયા બાદ પ્લેન નીચે આવ્યું હતું. આ પ્લેન પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમાદવાદ આવ્યું હતું. અગાઉ AI - 171 માં કોઇ સમસ્યા સર્જાઇ ન્હોતી. થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
Advertisement