President Putin and PM Modi Press : PM Modi અને રાષ્ટ્રપતિ પુતિનની સયુંકત પ્રેસ
આ દિવસ બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. સંરક્ષણ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.
04:45 PM Dec 05, 2025 IST
|
Vipul Sen
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ભારતની બે દિવસની મુલાકાતે છે. આજે વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. આ દિવસ બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. સંરક્ષણ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. દરમિયાન, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી છે... જુઓ અહેવાલ...
Next Article