PM Modi Argentina Visit : આર્જેન્ટિના પહોંચ્યા PM Modi
PM Narendra Modi તેમના વિદેશ પ્રવાસના 3જા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું આર્જેન્ટિમાં ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું છે.
Advertisement
Buenos Aires : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના 5 દેશોના વિદેશ પ્રવાસના ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા છે. વડાપ્રધાન અહીં 2 દિવસ રોકાશે. ત્રિનિદાદ અને ટોબેગો પછી આર્જેન્ટિનાના એઝેઈઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત (Grand Welcome) કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન ટાણે આર્જેન્ટિના સ્થિત ભારતીય સમુદાયે જય શ્રી રામ અને મોદી-મોદી નારા લગાવ્યા હતા. જૂઓ અહેવાલ...
Advertisement


