PM Modi Australia Visit: મેલબર્નમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમને PM નું સંબોધન, જુઓ Video
PM Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાતના બીજા દિવસે મેલબોર્નમાં આયોજિત 'ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ'ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા ઉર્જાના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને આ પડકારનો સામનો કરવાની જરૂર છે.
Advertisement
PM Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાતના બીજા દિવસે મેલબોર્નમાં આયોજિત 'ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ'ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા ઉર્જાના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને આ પડકારનો સામનો કરવાની જરૂર છે. તેમણે પરસ્પરના આર્થિક હિતોને વેગ આપવાની સામૂહિક જવાબદારી પર ભાર મૂકતા બંને દેશોને 'કુદરતી અને વિશ્વાસુ ભાગીદાર' ગણાવ્યા હતા અને ઉર્જા સુરક્ષા તથા આર્થિક સહયોગ દ્વારા વૈશ્વિક સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું.

