Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Australia Visit : મેલબર્નમાં ગૂંજ્યા 'મોદી-મોદી'ના નારા, મસમોટું સ્ટેડિયમ ખચોખચ ભરાયું

આજે એટલે કે ગુરુવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. દરમિયાન, આજે એટલે કે ગુરુવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. અંદાજે 30 હજારથી વધુ ઉત્સાહી લોકોની જનમેદની વચ્ચે થયેલા આ PM Modi Melbourne speech દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ મંચ પર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્ટેડિયમ 'મોદી-મોદી'ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.........જુઓ અહેવાલ.......

Tags :
Advertisement

.

×