PM ની અપીલ બાદ હેલિકોપ્ટર ટાળી CM BhupendraBhai Patel એ વંદે ભારતમાં કરી મુસાફરી
CM Bhupendra Patel: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અવારનવાર કરાતી અપીલ અને સાદગીના આગ્રહને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાર્યક્રમો માટે મોટે ભાગે હેલિકોપ્ટર કે પ્લેનનો ઉપયોગ કરતા મુખ્યમંત્રીએ આ વખતે ટ્રેન મુસાફરી પસંદ કરી છે.
Advertisement
CM Bhupendra Patel: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અવારનવાર કરાતી અપીલ અને સાદગીના આગ્રહને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાર્યક્રમો માટે મોટે ભાગે હેલિકોપ્ટર કે પ્લેનનો ઉપયોગ કરતા મુખ્યમંત્રીએ આ વખતે ટ્રેન મુસાફરી (Train Journey) પસંદ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત ખાતે યોજાનાર એક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમ (Public Event) માં ઉપસ્થિત રહેવા માટે ટ્રેન દ્વારા રવાના થયા હતા. વડાપ્રધાનની 'સાદગી અને ઓછા ખર્ચ' ની અપીલને ધ્યાનમાં રાખીને તેમણે સરકારી હેલિકોપ્ટર અને પ્લેનનો ઉપયોગ ટાળ્યો છે...જુઓ અહેવાલ...
Advertisement
Advertisement


