Donald Trump ખોટા છે એવું PM Modi ન બોલ્યાઃ Rahul Gandhi
રાહુલ ગાંધીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં એમ કહેતા ફરે છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે તેવું કહેવું જોઈએ. શા માટે વડાપ્રધાને ટ્રમ્પને ખોટા ન ગણાવ્યા ?
02:25 PM Jul 30, 2025 IST
|
Hardik Prajapati
New Delhi : અત્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને તેના નેતાઓ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વિષયક રજૂઆતો કરી રહ્યા છે. જેમાં ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) , કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishanakar), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) એ રજૂઆતો કરી છે. જો કે વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર કરેલ રજૂઆતો મુદ્દે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહારો કર્યા છે. જૂઓ અહેવાલ....
Next Article