PM Modi Gujarat Visit : હર્ષના આંસુ સાથે બાળકે આપ્યું વડાપ્રધાન મોદીનું ચિત્ર
ભાવનગરમાં PM મોદીના કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સભા સંબોધન દરમિયાન લોકપ્રિયતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
04:53 PM Sep 20, 2025 IST
|
Vipul Sen
ભાવનગરમાં PM મોદીના કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સભા સંબોધન દરમિયાન લોકપ્રિયતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સભામાં લોકચાહનાની એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હાથમાં PM મોદીનું ચિત્ર લઈને માસૂમ બાળક ઊભું હતું. હકડેઠઠ માનવમેદની વચ્ચે હૃદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. હર્ષના આંસુ સાથે બાળકે વડાપ્રધાન મોદીનું ચિત્ર આપ્યું હતું. PM મોદીએ માસૂમ બાળકના સ્નેહને હર્ષભેર સ્વીકાર્યો હતો... જુઓ અહેવાલ....
Next Article