Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Gujarat Visit : CM Bhupendrabhai Patel નું ડેડિયાપાડાથી સંબોધન, જુઓ શું કહ્યું?

PM નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે હતા. દરમિયાન, ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
Advertisement

PM નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે હતા. દરમિયાન, ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી સભાસ્થળે સંબોધન કર્યું હતું. આ પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સભાને સંબોધિત કરી હતી અને તમામને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની શુભેચ્છા પાઠવી હતી... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×