PM Modi Gujarat Visit : PM મોદીનું સ્વાગત કરવા ગાંધીનગરમાં ઉમટ્યું માનવ મહેરામણ
વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયું વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા લોકો રાજભવનથી મહાત્મા મંદિર સુધી યોજાયો રોડ શો વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયુ છે. જેમાં વડાપ્રધાનને આવકારવા માટે લોકો ઉમટી પડ્યા છે. રાજભવનથી મહાત્મા મંદિર...
Advertisement
- વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયું
- વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા લોકો
- રાજભવનથી મહાત્મા મંદિર સુધી યોજાયો રોડ શો
વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયુ છે. જેમાં વડાપ્રધાનને આવકારવા માટે લોકો ઉમટી પડ્યા છે. રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાયો છે. વડાપ્રધાનની ઝલક જોવા રોડ-શોના રુટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. હાથમાં તિરંગા સાથે PM મોદીને ભવ્ય આવકાર આપ્યો છે.
Advertisement