PM Modi Gujarat Visit : PM મોદીના હસ્તે આજે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ધાટન થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાણંદની મુલાકાતે (Visit) આવી રહ્યા છે, જ્યાં તેઓ 'કેઇન્સ સેમિકોન' પ્લાન્ટનું ઉદ્ધાટન (Inauguration) કરશે. માઇક્રોન બાદ સાણંદમાં આ બીજા મોટા પ્લાન્ટના આગમન સાથે જ ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અભિયાનને એક નવી ઊંચાઇ અને વેગ મળશે.
Advertisement
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાણંદની મુલાકાતે (Visit) આવી રહ્યા છે, જ્યાં તેઓ 'કેઇન્સ સેમિકોન' પ્લાન્ટનું ઉદ્ધાટન (Inauguration) કરશે. માઇક્રોન બાદ સાણંદમાં આ બીજા મોટા પ્લાન્ટના આગમન સાથે જ ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અભિયાનને એક નવી ઊંચાઇ અને વેગ મળશે. આ પ્લાન્ટની સ્થાપનાથી સ્થાનિક સ્તરે ટેકનોલોજી ક્ષેત્રે નવી રોજગારીની તકો (Employment opportunities) ઊભી થશે અને આર્થિક વિકાસને બળ મળશે. PM મોદીની આ મુલાકાતને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ (Final touches) આપી દેવામાં આવ્યો છે.
Advertisement


