PM Modi Gujarat Visit : PM મોદીના હસ્તે 5,536 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું PM મોદીએ રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થયા ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે...
Advertisement
- PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
- PM મોદીએ રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
- બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થયા
ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થયા હતા. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર સ્વાગત કરાયુ છે. તથા 11 કલાકે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા PM મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.
Advertisement