Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Gujarat Visit : ડેડિયાપાડામાં PM મોદીની જાહેર સભા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Bhai Modi) આજે એક દિવસ માટે ગુજરાતની (PM In Gujarat) મુલાકાતે આવ્યા.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Bhai Modi) આજે એક દિવસ માટે ગુજરાતની (PM In Gujarat) મુલાકાતે આવ્યા. તેમણે પ્રથમ સુરતની મુલાકાત લીધી અને ત્યાર બાદ તેઓ ડેડિયાપાડા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આદિવાસીઓનાં માતાજી દેવમોગરા માતાજીનાં મંદિરે શીશ ઝૂકાવ્યું હતું અને આરતી કરી હતી. ત્યાર બાદ તેઓ રોડ શો સ્વરૂપે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ તકે તેમણે રૂ. 9,700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. જ્યાં તેમણે જંગી મેદનીને સંબોધન કરતા કહ્યું કે, હું 2003 માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો...જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×