PM Modi Gujarat Visit : ગાંધીનગરમાં PM મોદીનો યોજાશે ભવ્ય રોડ શો
PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે...
Advertisement
- PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
- બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે
ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થશે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર સ્વાગત કરાશે. 11 કલાકે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. તથા બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે.
Advertisement