PM Modi Gujarat Visit : જામનગર પહોંચ્યા 'વિકાસ પુરુષ', PM મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (PM Modi in Gujarat) છે. પીએમ મોદીનું જામનગરમાં આગમન થયું છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (PM Modi in Gujarat) છે. પીએમ મોદીનું જામનગરમાં આગમન થયું છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે. જુઓ અહેવાલ....
Advertisement


