Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM Modi Gujarat Visit : જુઓ LIVE ડ્રોન શો સોમનાથમાં સ્વાભિમાન પર્વની રંગેચંગે ઉજવણી

સોમનાથ મંદિરમાં વડાપ્રધાનના આગમન બાદ ડ્રોન શો યોજાયો હતો. ડ્રોન શો બાદ સોમનાથમાં પ્રથમ વખત ભવ્ય આતશબાજી થઈ હતી.
Advertisement

સોમનાથ મંદિરમાં વડાપ્રધાનના આગમન બાદ ડ્રોન શો યોજાયો હતો. ડ્રોન શો બાદ સોમનાથમાં પ્રથમ વખત ભવ્ય આતશબાજી થઈ હતી. ડ્રોન શોને નિહાળવા હજારો લોકો સોમનાથ પટાંગણમાં હાજર થયા હતા. ડ્રોન થકી આકાશમાં ત્રિશૂળ, ઓમ, વીર હમીરજીના ચિત્રો દોરવામાં આવ્યા હતા. ઉપરાંત, અહલ્યાબાઈ હોલ્કર, સરદાર પટેલ, નરેન્દ્રભાઇ મોદીના ચિત્રો કંડારવામાં આવ્યા હતા.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×