Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM મોદી સોમનાથ દાદાની ભક્તિમાં લીન ઓમકાર મંત્ર જાપમાં લીધો ભાગ

સોમનાથનાં સ્વાભિમાન પર્વમાં આજે અલૌકિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ સોમનાથમાં જોવા મળ્યું છે.
Advertisement

સોમનાથનાં સ્વાભિમાન પર્વમાં આજે અલૌકિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ સોમનાથમાં જોવા મળ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક પર્વનાં સાક્ષી બન્યા છે. પીએમ મોદી સોમનાથ દાદાની ભક્તિમાં લીન જોવા મળ્યા. ઓમકાર મંત્ર જાપમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×