PM Modi in Mahakumbh: મહાકુંભમાં પીએમ મોદીની આસ્થાની ડૂબકી
PM Modi in Mahakumbh:PM મોદીના પ્રયાગરાજ મુલાકાત અંગે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સાથે બંન્ને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના અનેક વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.વડાપ્રધાન મોદી પ્રયાગરાજ પહોંચી...
Advertisement
PM Modi in Mahakumbh:PM મોદીના પ્રયાગરાજ મુલાકાત અંગે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સાથે બંન્ને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના અનેક વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.વડાપ્રધાન મોદી પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે. આ પ્રસંગે તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માં ગંગાની પુજા અર્ચના કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
Advertisement


