ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડ્રોન દ્વારા PM મોદીએ કર્યું ITPO કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ડ્રોન ઉડાવીને નવી દિલ્હીમાં નવનિર્મિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી...
10:04 PM Jul 26, 2023 IST | Hardik Shah
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ડ્રોન ઉડાવીને નવી દિલ્હીમાં નવનિર્મિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ડ્રોન ઉડાવીને નવી દિલ્હીમાં નવનિર્મિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ સ્મારક ટિકિટ અને સિક્કા પણ બહાર પાડ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ દિલ્હીમાં બનાવવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bharat MandapamdroneIECC ComplexITPO complexNarendra Modipm modiPM Modi inaugurated ITPO complexPrime Minister Narendra Modi
Next Article