Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Indonesia Visit: PM મોદીએ જકાર્તામાં કર્યા પ્રબાનાન મંદિરના દર્શન, અદભૂત નજારો કેપ્ચર કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઇન્ડોનેશિયા પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. પ્રવાસના ત્રીજા દિવસે, PM મોદીએ ઇન્ડોનેશિયાના પ્રખ્યાત હિન્દુ મંદિર 'ધ મેજેસ્ટીક પ્રબાનાન'ની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક સ્થળે દર્શન કરીને તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ આપી છે. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરના ભવ્ય પરિસરની આકાશી સુંદરતાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી.
Advertisement

PM Modi Indonesia Visit: ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધી. પ્રબાનાન મંદિર સંકુલની મુલાકાત દરમિયાન PM મોદીએ આ સ્થાપત્યની ભવ્યતા અને પ્રાચીન હિન્દુ સંસ્કૃતિના વારસાને નજીકથી જોયો હતો. તેમણે હેલિકોપ્ટરમાંથી મંદિરના પરિસરના દ્રશ્યો પણ નિહાળ્યા અને આ સુંદર નજારાને કેપ્ચર કર્યા હતા. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત આધ્યાત્મિક અને ઐતિહાસિક બંધનોને દર્શાવે છે. ઇન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર પ્રતીકનું આકર્ષણ PM મોદીની આ યાત્રાને ખૂબ જ ખાસ બનાવી ગયું છે. વધુ માહિતી માટે જુઓ આ સમગ્ર અહેવાલ...

Tags :
Advertisement

.

×