PM Modi Kutch Visit : Kutch PM મોદીને આવકારવા તૈયાર, જુઓ લોકોનો જોમ અને જુસ્સો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનાં ભુજની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, પીએમ મોદીને આવકારવા લોકોમાં જબરદસ્ત જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.
Advertisement
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનાં ભુજની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, પીએમ મોદીને આવકારવા લોકોમાં જબરદસ્ત જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભુજનાં હિલવ્યુંથી સભા મંડપ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું...જુઓ અહેવાલ....
Advertisement