PM Modi એટલે સૌનો સાથ સૌનો વિકાસ, PMJAY થકી Rajkot ની દીકરીને મળ્યું નવજીવન
રાજકોટના વિપુલ પિત્રોડાની દીકરીની આરોગ્ય સંભાળ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કઈ રીતે કારગત નીવડી અને વિપુલ પિત્રોડાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં શું જણાવ્યું ? વાંચો વિગતવાર.
Advertisement
શહેરના વિપુલ પિત્રોડાની નાની દીકરી ગંભીર બીમારીથી પીડાતી હતી. તેની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવી. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઉપરાંત વડાપ્રધાનને વિપુલ પત્રોડાએ ખુદ પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો. રાજકોટના વિપુલ પિત્રોડાની નાની દીકરીની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત થતા તેણી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. વિપુલ પિત્રોડા અને તેમનો પરિવાર આ ઘટનાથી બહુ ખુશ છે. જો કે વડાપ્રધાનને વિપુલ પિત્રોડાએ આભાર માનતો પત્ર લખ્યો. જેનો જવાબ આપતા વડાપ્રધાને વળતા પત્રમાં લખ્યું કે, બિમાર બાળકના પિતાની લાચારી કેવી હોય છે?
Advertisement