PM Modi Operation Sindoor । ઓપરેશન સિંદૂર હજુ નથી થયું પૂરું
ભારતીય વાયુ સેનાના ટ્વીટર હેન્ડલ પરથી માહિતી સામે આવી દુશ્મન દેશ વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવ્યું આ અંગેની માહિતી બ્રિફીંગમાં આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો PM Modi Operation Sindoor । આજે રવિવારે બપોરના સમયે ભારતીય વાયુ સેનાનું મોટું...
02:30 PM May 11, 2025 IST
|
SANJAY
- ભારતીય વાયુ સેનાના ટ્વીટર હેન્ડલ પરથી માહિતી સામે આવી
- દુશ્મન દેશ વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવ્યું
- આ અંગેની માહિતી બ્રિફીંગમાં આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો
PM Modi Operation Sindoor । આજે રવિવારે બપોરના સમયે ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના ચોક્સાઇ પૂર્વક કાર્યોને પૂર્ણ કર્યા છે. આ અંગે યોગ્ય સમયે બ્રિફીંગ આપવામાં આવશે તેવું વાયુસેનાના સુત્રોએ ઉમેર્યું છે.
Next Article