વડાપ્રધાને બાબા વિશ્વનાથના દર્શન કર્યા, 3 KM લાંબા રોડ શોમાં લોકોની મેદની ઉમટી
ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા
તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર
છોડવા માંગતો નથી. જેને લઈને PM મોદી શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર
વારાણસીમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી. અને બાબા કાશી વિશ્વનાથ સુધી આ રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ કાશà
12:11 PM Mar 04, 2022 IST
|
Vipul Pandya
ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા
તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર
છોડવા માંગતો નથી. જેને લઈને PM મોદી શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર
વારાણસીમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી. અને બાબા કાશી વિશ્વનાથ સુધી આ રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ પહોંચી પુજા અર્ચના કરી બાબાના આશિર્વાદ મેળવ્યા છે.
Next Article