Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સોમનાથમાં PM મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) દ્વારા વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ના આવનારા સોમનાથ (Somnath) પ્રવાસને ધ્યાનમાં રાખીને રોડ શો (Road Show) ના રૂટનું વિસ્તૃત નિરીક્ષણ (Inspection) કરવામાં આવ્યું હતું. 11 મેના રોજ વડાપ્રધાન મોદી સોમનાથ આવવાના છે જેને લઇને તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે.
Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) દ્વારા વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ના આવનારા સોમનાથ (Somnath) પ્રવાસને ધ્યાનમાં રાખીને રોડ શો (Road Show) ના રૂટનું વિસ્તૃત નિરીક્ષણ (Inspection) કરવામાં આવ્યું હતું. 11 મેના રોજ વડાપ્રધાન મોદી સોમનાથ આવવાના છે જેને લઇને તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. હર્ષભાઈ સંઘવીએ સ્થળ પર જઈ તમામ વ્યવસ્થાઓ (Arrangements) ની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી કે કોઈ પણ બાબતમાં ખામી ન રહે અને દરેક વ્યવસ્થા યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવે. ખાસ કરીને સુરક્ષા (Security), ટ્રાફિક મેનેજમેન્ટ (Traffic Management) અને જનસુવિધાઓ (Public Facilities) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમૃત મહોત્સવ (Amrit Mahotsav) અંતર્ગત સોમનાથ મહાદેવ (Somnath Mahadev) ના દર્શન (Darshan) કરશે, જેને લઈને સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×