Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Surat Visit: 5 મી જૂને PM મોદી આવશે સુરત અને દમણના પ્રવાસે , જુઓ તૈયારીઓ

PM Modi Surat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ સુરત અને દમણના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સુરત શહેરમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement

PM Modi Surat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ સુરત અને દમણના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સુરત શહેરમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને પગલે વહીવટી તંત્ર, પોલીસ અને શહેર ભાજપ દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થાના તમામ પાસાઓ પર સઘન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે સ્ટેડિયમને રંગરોગાન કરી આકર્ષક રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના હસ્તે સુરત ખાતે આશરે 18 હજાર કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે, જે સુરતના સર્વાંગી વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×