Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi talks about Budget 2026 : "આજનું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે"

Budget 2026: બજેટ રજૂ થવામાં હવે ગણતરીના જ દિવસે બાકી રહ્યાં છે. ત્યારે આર્થિક સર્વેક્ષણ પહેલાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું છે. 
Advertisement

Budget 2026: બજેટ રજૂ થવામાં હવે ગણતરીના જ દિવસે બાકી રહ્યાં છે. ત્યારે આર્થિક સર્વેક્ષણ પહેલાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું છે.  આર્થિક સર્વેક્ષણ પહેલાંના પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સમયે રાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રીય બજેટ પર કેન્દ્રિત થવું સ્વાભાવિક છે, કારણ કે તે દેશની આર્થિક દિશા અને વિકાસ પ્રાથમિકતાઓ નક્કી કરે છે. જોકે, સરકારની ઓળખ ફક્ત બજેટ સુધી મર્યાદિત નથી. છેલ્લા વર્ષોમાં, સરકારે Reform, Perform અને Transform’ની નીતિ અપનાવી હોવાનું જણાવ્યું છે....જુઓ અહેવાલ...........

Tags :
Advertisement

.

×