Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે, જાણો સંપૂર્ણ માહિતી

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ Rs 35,000 croreથી વધુના જંગી વિકાસકામોની ભેટ ધરવાના છે. આ ઐતિહાસિક મુલાકાતમાં તેઓ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 3 વિભાગો રાષ્ટ્રને સમર્પિત થવાથી સમગ્ર દેશનું ફ્રેટ કોરિડોર નેટવર્ક કાર્યરત થઈ જશે તેમજ 4 નવી માલગાડી સેવાઓ, ટાંડા રોડ-વડોદરા પેસેન્જર ટ્રેન અને આદિવાસી વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનનો પ્રારંભ થશે.
Advertisement

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ Rs 35,000 croreથી વધુના જંગી વિકાસકામોની ભેટ ધરવાના છે. આ ઐતિહાસિક મુલાકાતમાં તેઓ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 3 વિભાગો રાષ્ટ્રને સમર્પિત થવાથી સમગ્ર દેશનું ફ્રેટ કોરિડોર નેટવર્ક કાર્યરત થઈ જશે તેમજ 4 નવી માલગાડી સેવાઓ, ટાંડા રોડ-વડોદરા પેસેન્જર ટ્રેન અને આદિવાસી વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનનો પ્રારંભ થશે. આ ઉપરાંત Rs 9,700 croreના 3 રેલ પ્રોજેક્ટ્સ અને Rs 1,780 croreના હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. સાથોસાથ, રાજ્ય સરકારના Rs 2,600 croreના પ્રોજેક્ટ્સ અંતર્ગત વડોદરા મનપાની નવી કચેરી, કડાણા ડેમ ખાતે 110 MW ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ, પૂર્વ વડોદરાના 11 ગામોની પાણી પુરવઠા યોજના અને નવા આવાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×