આ મહિનાના અંતમાં PM Modi આવશે ગુજરાત
PM મોદી 30-31 ઓક્ટોબરે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદી 30 ઓક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
02:47 PM Aug 13, 2025 IST
|
Hardik Shah
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત
- વડનગર અને બેચરાજીની મુલાકાતે આવશે PM મોદી
- 25-26ઓગસ્ટના દિવસે પીએમ મોદી આવી શકે ગુજરાત
- વડનગરમાં બનેલ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે
- મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી શકે
- પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે
PM મોદી 30-31 ઓક્ટોબરે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદી 30 ઓક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, સાંજે 6 વાગ્યે, PM Modi 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે.
Next Article