Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot માં વાયબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં PM મોદીનું સંબોધન

આજે રાજકોટમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ' નો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કરી ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે
Advertisement

આજે રાજકોટમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ' નો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કરી ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. આ સમિટમાં ભારત અને વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીએ રાજકોટને વૈશ્વિક બિઝનેસ મેપ પર મૂકી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે, 2026ના આરંભ બાદ ગુજરાતનો મારો પહેલો પ્રવાસ....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×