Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

USA માં PM Modi નું સંબોધન, કહ્યું - અમે શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ

QUAD meeting: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકા ખાતે ક્વાડ શિખર સભાની શરૂઆતમાં ચીન પર વાક્ પ્રહાક કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ક્વાડ સક્રિય રહેવા માટે રચાયેલ છે અને તે કોઈના વિરુદ્ધ નથી. તેમણે નામ ન લઈ આવતાં ચીને નિશાન...
Advertisement

QUAD meeting: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકા ખાતે ક્વાડ શિખર સભાની શરૂઆતમાં ચીન પર વાક્ પ્રહાક કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ક્વાડ સક્રિય રહેવા માટે રચાયેલ છે અને તે કોઈના વિરુદ્ધ નથી. તેમણે નામ ન લઈ આવતાં ચીને નિશાન બનાવતા કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સ્વાધીનતા માટે ઊભા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ‘દુનિયામાં સંઘર્ષ ચાલુ છે અને ક્વાડ દરેક સંઘર્ષનું શાંતિપૂર્વક નિરાકરણ કરવા ઈચ્છે છે.’

Advertisement
Tags :
Advertisement

.

×