Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sthanik Swaraj Election પહેલા PM Modi નો Gujarat પ્રવાસ

PM Modi Gujarat visit : ગુજરાત (Gujarat) માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
Advertisement
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા PM મોદી (PM Modi) ગુજરાત (Gujarat) પ્રવાસે
  • PM મોદીના એક દિવસીય પ્રવાસનું આયોજન ચાલી રહ્યું છે
  • નવરચિત વાવ-થરાદ જિલ્લાનો કરી શકે છે પ્રવાસ
  • 31મી તારીખે વાવ-થરાદ જીલ્લામાં જંગી સભા સંબોધી શકે છે PM

PM Modi Gujarat visit: ગુજરાત (Gujarat) માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, PM મોદીના એક દિવસીય પ્રવાસનું આયોજન હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા PM મોદી (PM Modi) ગુજરાત (Gujarat) પ્રવાસે

આ પ્રવાસની સૌથી મહત્વની બાબત એ છે કે, વડાપ્રધાન નવરચિત વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાની મુલાકાત લઈ શકે છે. આગામી 31મી તારીખે (31st Date) PM મોદી આ નવા જિલ્લામાં એક જંગી સભા (Massive Public Meeting) ને સંબોધિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવરચિત જિલ્લાની જાહેરાત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×