RSSના શતાબ્દી સમારોહમાં PM મોદીનું નિવેદન
RSS રાષ્ટ્ર સાધનાની યાત્રામાં સંઘ પર અનેક હુમલા થયા આઝાદી બાદ પણ સંઘને કચડવાનો પ્રયાસ થયો સંઘે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતોઃ PM મોદી દિલ્હીમાં RSSના શતાબ્દી સમારોહની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. દેશ માટે સંગઠન દ્વારા આપવામાં...
02:12 PM Oct 01, 2025 IST
|
SANJAY
- RSS રાષ્ટ્ર સાધનાની યાત્રામાં સંઘ પર અનેક હુમલા થયા
- આઝાદી બાદ પણ સંઘને કચડવાનો પ્રયાસ થયો
- સંઘે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતોઃ PM મોદી
દિલ્હીમાં RSSના શતાબ્દી સમારોહની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. દેશ માટે સંગઠન દ્વારા આપવામાં આવેલા યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઈન કરેલી ટપાલ ટિકિટ અને સિક્કાનું વડાપ્રધાને વિમોચન કર્યુ હતું. વડાપ્રધાને કહ્યું સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે. સંઘ વિશે એવું કહેવાય છે કે સામાન્ય લોકો અસાધારણ પરાક્રમો કરવા માટે ભેગા થાય છે. સંઘ શાખાનું મેદાન પ્રેરણાનું સ્થળ છે. શાખાઓમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
Next Article