PM Modi's Visit To Mauritius: Gujarat અને Mauritius ના છે ઐતિહાસિક સંબંધ !
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસની મુલાકાત લીધી, ત્યારે બંને પ્રદેશો વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો સામે આવ્યા.
09:18 PM Mar 14, 2025 IST
|
MIHIR PARMAR
જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Indian Prime Minister Narendra Modi) એ મોરિશિયસ (Mauritius) ની મુલાકાત લીધી, ત્યારે બંને પ્રદેશો વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો સામે આવ્યા. આ મુલાકાત દરમિયાન ઘણી રસપ્રદ વાતો પ્રકાશમાં આવી, જે ગુજરાત અને મોરિશિયસ (Mauritius) ના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જાય છે. મોરિશિયસના લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયું, અને આ પ્રસંગે બંને દેશોના સંબંધોની પણ સ્પષ્ટતા થઈ.
Next Article