Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi આજથી 6 દિવસ વિદેશ પ્રવાસે, જુઓ Video

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી 6 દિવસના ત્રણ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ પર રવાના થઈ રહ્યા છે, જેમાં તેઓ સૌ પ્રથમ 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
pm narendra modi આજથી 6 દિવસ વિદેશ પ્રવાસે  જુઓ video
Advertisement

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી 6 દિવસના ત્રણ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ પર રવાના થઈ રહ્યા છે, જેમાં તેઓ સૌ પ્રથમ 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ત્યારબાદ, 8 થી 10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ સાથે મુલાકાત તેમજ ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં ભાગ લેશે અને ગવર્નર જનરલ સૈમ મોસ્ટિનને મળશે. આ પ્રવાસના અંતિમ ચરણમાં 10 અને 11 જુલાઈના રોજ તેઓ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શન સાથે દ્વિપક્ષીય બેઠક કરી વેપાર, વાણિજ્ય તથા રક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે અને વેપાર તેમજ રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ સાથે મુલાકાત કરશે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×