PM Narendra Modi કરશે સોમનાથનો પ્રવાસ, CM ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાસ વીડિયો સંદેશ
મુખ્યમંત્રીએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે, 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે.
Advertisement
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે, જેમાં 8 થી 11 જાન્યુ. દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે એવી માહિતી આપી છે. મુખ્યમંત્રીએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે, 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાવવા મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે. 'અખંડ સોમનાથ, અખંડ ભારત'નો સકંલ્પ લેવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે... જુઓ અહેવાલ...
Advertisement


