IPL 2026 Final : Narendra Modi Stadium માં પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ
IPL 2026 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2026ની ફાઇનલ મેચ યોજાનાર છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મેચ પૂર્વે પોલીસ કમિશનરે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3,000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
Advertisement
IPL 2026 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2026ની ફાઇનલ મેચ યોજાનાર છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મેચ પૂર્વે પોલીસ કમિશનરે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3,000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ ઝોન તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મોટી સંખ્યામાં દર્શકોની હાજરીને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને...જુઓ અહેવાલ...
Advertisement


