Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana Kand માં Police એક્શનમાં! તપાસ માટે SIT ની રચના, કોને સોંપાઈ તપાસ? જાણો નામો

ભાવનગરના પ્રખ્યાત યાત્રાધામ બગદાણામાં ગુરુ આશ્રમન સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પડઘા હવે પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યા છે.
Advertisement

ભાવનગરના પ્રખ્યાત યાત્રાધામ બગદાણામાં ગુરુ આશ્રમન સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પડઘા હવે પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યા છે. આ મામલે ન્યાયની માંગ સાથે કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કેસમાં હવે SIT ની રચના કરવામાં આવી છે. ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે SIT નું ગઠન કર્યું. SIT માં PSI, બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરાયો છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×