ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot માં પોલીસે હેલ્મેટ પહેરનારાઓનું ગુલાબ આપી સ્વાગત કર્યું

Rajkot : રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રાફિક પોલીસની ગાંધીગીરી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો પર કડક દંડ લાદવામાં આવી રહ્યો છે,
04:45 PM Sep 09, 2025 IST | Hardik Shah
Rajkot : રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રાફિક પોલીસની ગાંધીગીરી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો પર કડક દંડ લાદવામાં આવી રહ્યો છે,

Rajkot : રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રાફિક પોલીસની ગાંધીગીરી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો પર કડક દંડ લાદવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને હેલ્મેટ પહેરીને નીકળતા નાગરિકોને પોલીસકર્મીઓ ગુલાબ આપીને સન્માનિત કરી રહ્યા છે.

આ પહેલનો મુખ્ય હેતુ દંડની બીકને બદલે જાગૃતિ અને સકારાત્મકતા ફેલાવવાનો છે, જેથી લોકો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું શરૂ કરે. પોલીસનું આ પ્રશંસનીય પગલું એ સંદેશ આપે છે કે કાયદાનો અમલ માત્ર દંડ વસૂલવાનો નહિ, પરંતુ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ છે. આ રીતે, રાજકોટ પોલીસે દંડ અને સન્માનના અનોખા મિશ્રણથી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો :  Rajkot ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ! એક નેતાની એન્ટ્રીથી જૂથવાદની આગ ભભૂકી, વાત દિલ્હી સુધી પહોંચી

Tags :
Citizens Honored with RosesFine for No HelmetGandhigiri by PoliceGujarat FirstHelmetHelmet Controversy RajkotPositive Policing RajkotRAJKOTRajkot Helmet RuleRajkot Newsrajkot policeRoad Safety CampaignRosesTraffic Police AwarenessTraffic Rules EnforcementTwo-Wheeler Safety
Next Article