Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Tamil Nadu માં સરકાર બને તે પહેલા રાજકારણ ગરમાયું

તમિલનાડુમાં (Tamil Nadu) નવી સરકારની રચના પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં વિજયની પાર્ટી TVK એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. TVK પાસે હાલ કોંગ્રેસના સમર્થન સાથે કુલ 112 ધારાસભ્યો છે, પરંતુ બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલે (Governor) 118 ધારાસભ્યોના સમર્થનની માંગ કરી હોવાથી હજુ વધુ 6 ધારાસભ્યોની જરૂર છે.
Advertisement
  • Tamil Nadu માં સરકાર બને તે પહેલા રાજકારણ ગરમાયું
  • TVK એ તમિલનાડુમાં સરકાર બનાવવા કર્યો છે દાવો
  • સરકાર બને તે પહેલા રિસોર્ટ પોલિટિક્સ શરૂ
  • AIADMKના ધારાસભ્યોને પુંડુચેરી મોકલવામાં આવ્યા
  • સરકાર બનાવવા TVKને 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર

તમિલનાડુમાં (Tamil Nadu) નવી સરકારની રચના પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં વિજયની પાર્ટી TVK એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. TVK પાસે હાલ કોંગ્રેસના સમર્થન સાથે કુલ 112 ધારાસભ્યો છે, પરંતુ બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલે (Governor) 118 ધારાસભ્યોના સમર્થનની માંગ કરી હોવાથી હજુ વધુ 6 ધારાસભ્યોની જરૂર છે. આ સ્થિતિમાં AIADMK ના કેટલાક ધારાસભ્યો TVK ને સમર્થન આપે તેવી ચર્ચા જાગતા 'રિસોર્ટ પોલિટિક્સ' (Resort Politics) શરૂ થઈ ગયું છે. ધારાસભ્યો તૂટે નહીં તેવા ડરથી AIADMK દ્વારા પોતાના ધારાસભ્યોને પુડુચેરી (Puducherry) મોકલી દેવામાં આવ્યા છે. TVK ને સરકાર બનાવવા માટે હવે AIADMK સાથે ગઠબંધન (Alliance) કરવાની ફરજ પડી શકે છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×