Ahmedabad માં મહિલાના આત્મવિલોપન મુદ્દે રાજકારણ ગરમાયું
અમદાવાદના હાથીજણમાં મહિલા આત્મવિલોપન મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષે આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. હાથીજણમાં મહિલાઆત્મવિલોપ કરતા મહિલાનું મોત નિપજયું હતું. આ મામલે વિરોધ પક્ષે કડક વિરોધ સાથે AMCમાં હલ્લાબોલ કર્યો હતો. ...
08:55 PM Aug 18, 2025 IST
|
Hiren Dave
અમદાવાદના હાથીજણમાં મહિલા આત્મવિલોપન મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષે આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. હાથીજણમાં મહિલાઆત્મવિલોપ કરતા મહિલાનું મોત નિપજયું હતું. આ મામલે વિરોધ પક્ષે કડક વિરોધ સાથે AMCમાં હલ્લાબોલ કર્યો હતો.
Next Article