ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ! પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર

અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પાયલ ગોટી કાંડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવામાં આવવા અને બીજા દિવસે ધરપકડ કરવાના કેસ પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે.
11:40 AM Jan 17, 2025 IST | Hardik Shah
અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પાયલ ગોટી કાંડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવામાં આવવા અને બીજા દિવસે ધરપકડ કરવાના કેસ પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે.

અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પાયલ ગોટી કાંડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવામાં આવવા અને બીજા દિવસે ધરપકડ કરવાના કેસ પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે. ઠુમ્મરે પાયલ ગોટી પ્રકરણ પર ભાજપના નેતાઓ મહેશ કસવાલા, દિલીપ સંઘાણી, ભરત સુતરિયા, પરસોત્તમ રૂપાલા, અને MLA હીરા સોલંકીને તેમના મત દર્શાવવા કહ્યું છે.

Tags :
amreli letter caseAmreli letter scandalAmreli MP letterBJP leader criticismBJP leaders' responseCivil code violationGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsjustice for Payal GotiPayal Goti arrestPayal Goti CasePolitical letter controversyVirji Thummar
Next Article