Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Population Census : ગરમી વચ્ચે વસ્તી ગણતરી કામગીરી મુલતવી રાખવાની માંગ

ગરમી વચ્ચે વસ્તી ગણતરી કામગીરી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
Advertisement

ગરમી વચ્ચે વસ્તી ગણતરી કામગીરી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક મહાસંઘે રજૂઆત કરતા હીટવેવ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે કામગિરી અટકાવવાની માંગણી કરી છે. તાપમાન 44 થી 46 ડિગ્રી વધુ રહેવાની આગાહી વચ્ચે ચિંતા વ્યક્ત કરાઇ છે. શિક્ષકોના આરોગ્ય અને સુરક્ષા મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે. BLO ફરજમાં રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની પણ માંગ કરાઈ છે. 50 વર્ષથી વધુ વયના અને મહિલાઓને રાહત આપવાની રજૂઆત મહાસંઘ દ્વારા કરાઈ છે. 10 જૂન બાદ અનુકૂળ વાતાવરણમાં કામગીરી શરૂ કરવાની ભલામણ રજૂઆતમાં કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×