Porbandar માં BJP ના નેતાની દાદાગીરી આવી સામે
પાંડાવદર ગામે સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હુમલો કર્યો મહિલા કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી પોરબંદર : ભાજપ નેતાની મહિલા કર્મચારી પર દબંગાઈ સામે આવી છે. જેમાં પાંડાવદર ગામે સરપંચની વીજ...
10:18 AM Mar 27, 2025 IST
|
SANJAY
- પાંડાવદર ગામે સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ
- સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હુમલો કર્યો
- મહિલા કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી
પોરબંદર : ભાજપ નેતાની મહિલા કર્મચારી પર દબંગાઈ સામે આવી છે. જેમાં પાંડાવદર ગામે સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ ભારે પડી છે. મહિલા કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તથા તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
Next Article