ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar : દરિયાકાંઠે સુરક્ષા વિના બેઠા છે બાળકો !

Porbandar : થોડા સમય પહેલા હરણી બોટ કાંડની દુર્ઘટના બની જેણે સૌ કોઇને હચમચાવી દીધા હતા. તંત્રની ઘોર નિદ્રાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ પણ હજુ લાપરવાહી યથાવત છે. જીહા, પોરબંદરના માધવપુરના દરિયાકાંઠે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યા...
04:37 PM Jan 31, 2024 IST | Hardik Shah
Porbandar : થોડા સમય પહેલા હરણી બોટ કાંડની દુર્ઘટના બની જેણે સૌ કોઇને હચમચાવી દીધા હતા. તંત્રની ઘોર નિદ્રાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ પણ હજુ લાપરવાહી યથાવત છે. જીહા, પોરબંદરના માધવપુરના દરિયાકાંઠે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યા...

Porbandar : થોડા સમય પહેલા હરણી બોટ કાંડની દુર્ઘટના બની જેણે સૌ કોઇને હચમચાવી દીધા હતા. તંત્રની ઘોર નિદ્રાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ પણ હજુ લાપરવાહી યથાવત છે. જીહા, પોરબંદરના માધવપુરના દરિયાકાંઠે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યા દરિયાકાંઠે નાના બાળકો રમતો રમતા જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, એકવાર ફરી શાળાના પ્રવાસમાં નાના બાળકો દરિયાકાંઠે જોવા મળ્યા હતા. દરિયો ક્યારે ગાંડો બને કોઇને ખબર હોતી નથી આવું જાણતા હોવા છતા પણ તંત્ર દ્વારા બાળકોને એકલા મુકી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
childrencoast of MadhavpurGujaratGujarat FirstGujarat NewsMadhavpurPorbandarPorbandar News
Next Article