Porbandar : CM Bhupendra Patelએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતી ( Birth Anniversary of Mahatma Gandhi) છે. ત્યારે પોરબંદરમાં (Porbandar) આવેલા કીર્તિ મંદિરે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. સીએમની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા...
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતી ( Birth Anniversary of Mahatma Gandhi) છે. ત્યારે પોરબંદરમાં (Porbandar) આવેલા કીર્તિ મંદિરે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. સીએમની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી.
Advertisement