ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar નાં MLA Arjun Modhwadiya એ ઊર્જામંત્રીને પત્ર લખ્યો

ભાજપના જ નેતાએ ઊર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે. આ પત્ર ભાજપ નેતા અને MLA અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને લખ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી...
07:48 PM Sep 19, 2024 IST | Vipul Sen
ભાજપના જ નેતાએ ઊર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે. આ પત્ર ભાજપ નેતા અને MLA અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને લખ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી...

ભાજપના જ નેતાએ ઊર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે. આ પત્ર ભાજપ નેતા અને MLA અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને લખ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપવા તેમણે માગ કરી છે.

Tags :
Arjun ModhwadiaElectricity to FarmersGujarat BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newskanu-DesaiKutch-SaurashtraLatest Gujarati NewsNorth Gujarat
Next Article